બા નો રોટલો – Gujju Restro બા નો રોટલો Gujju Restro
ઘર નો સ્વાદ · Ghar No Swaad · 100% શુદ્ધ શાકાહારી

બા ના હાથ જેવો સ્વાદ,દરેક કોળિયે પ્રેમ.

ચૂલા પર શેકાયેલો ઘી વાળો રોટલો, તીખું કાઠિયાવાડી શાક, ગરમા ગરમ કઢી-ખીચડી અને ગોળ-ચુરમો — બિલકુલ બા બનાવતા એવું. Maa ke haath ka swaad, family ke saath.

4,200+Google reviews
4.5–4.7★બે શાખાઓનું રેટિંગ
2નવસારી · મોરબી
100%શાકાહારી
Family Restaurant
શા અમારી પસંદગી?

ચાર નાની વાતો, મોટો સ્વાદ.

100% શુદ્ધ શાકાહારી

Pure veg, pure bhav.

ચૂલા નો રોટલો

બાજરી, જુવાર — ઘી સાથે.

ગામડા જેવો માહોલ

Village vibe, family feel.

રોટલી બા તરફથી

ફુલકા અને તંદૂરી રોટી ફ્રી.

ઘી બાજરી નો રોટલોચૂલા નો ઘી વાળો રોટલો
ચુરમા ના લાડુ
ઘર નો સ્વાદ · Ghar No Swaad
બા ની વાત

જ્યાં રસોડું નહીં, બા નું હેત પીરસાય છે.

યાદ છે? સ્કૂલ થી ઘેર આવીએ ત્યારે બા ચૂલા પાસે બેઠા હોય, હાથે ટીપી ને રોટલો બનાવે, ઉપર ઘી નો લચકો અને બાજુમાં ગોળ ની ગાંગડી. બા નો રોટલો એ જ યાદ ને ફરી જીવંત કરવાની કોશિશ છે.

Kathiyawadi ની તીખાશ, Gujarati ની મીઠાશ અને Punjabi નો શાહી ટચ — એક જ છત નીચે. Yahan khana sirf pet nahi, dil bhi bharta hai.

ઘર નો સ્વાદ, બા નો પ્રેમ.— બા નો રોટલો · Gujju Restro
2શાખાઓ — નવસારી, મોરબી
100%શાકાહારી
4,200+Google reviews · 4.5★ – 4.7★
બા ની સ્પેશિયલ થાળી શાખાએ આવો
રોટલી
ફ્રી!
ચૂલા નો ઘી વાળો રોટલો
બા નો નિયમ

રોટલી ની ગણતરી નહીં — બા તરફથી ફ્રી!

ફુલકા રોટલી અને તંદૂરી રોટી જેટલી જોઈએ એટલી. Ghar pe koi roti gin ke deta hai kya?

  • ફુલકા અને તંદૂરી રોટી ફ્રી.
  • ચૂલા નો રોટલો — બાજરી, જુવાર, ઘી સાથે.
  • 100% શુદ્ધ શાકાહારી.
અમારી શાખાઓ

બે શહેર, એક જ સ્વાદ.

Dine-in, parcel કે party order — નજીક ની શાખા પસંદ કરો.

Franchise Opportunity

બા નો સ્વાદ હવે તમારા શહેર માં.

તૈયાર રેસીપી, SOP, સ્ટાફ ટ્રેનિંગ અને બ્રાન્ડ નો સાથ. Apna Gujju restaurant shuru karo — bharosemand naam ke saath.

Apna Gujju restaurant shuru karo

bharosemand naam ke saath.

  • 1તૈયાર રેસીપી
  • 2SOP
  • 3સ્ટાફ ટ્રેનિંગ
  • 4બ્રાન્ડ નો સાથ
WhatsApp પર ઓર્ડર